Wednesday, July 22, 2020

ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના

ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના

           પૃસ્તાવના

                            આ યોજનામાં ગુજરાત રાજ્યની અંદર જે  વ્યક્તિઓ ફળ-શાકભાજી-ફુલપાકો--ક્રુષી નાશવંત      પેદાશોનુ રોડ સાઈડમાં હાટ બજારમા અથવા તો લારીવાળા ફેરીયાઓને વિનામુલ્યે છત્રી આપવાની આ         યોજના છે.

          કોને મળી શકે ?

  •              ફળ વેચનાર
  •              શાકભાજી વેચનાર
  •              ફુલપાકો વેચનાર
  •            ક્રુષી નાશવંત પેદાશોનુ વેેેેેેચનાર

        આ યોજનામા શુ મળવા પાત્ર બને

        આ યોજનામા વિના મુલ્યે છત્રી મળવા પાત્ર બને.

    આ ફોર્મ ક્યા ભરી શકાય 

        આ ફોર્મ પોતાની નજીકની ગ્રામ પંચાયત અથવા સાઇબર કાફેમાં ભરી શકાય છે.

        આ ફોર્મ કઈ જગ્યાએ આપવાનુ

    આ ફોર્મ જે તે જિલ્લાની બાગાયત વિભાગની ઓફિસ માં જમા કરાવવાનું .