Sunday, May 26, 2019

પ્રધાનમંત્રી ખેડુત સમ્માન નીધી

                                                          પ્રધાનમંત્રી ખેડુત સમ્માન નીધી

           


ખેડુત સમ્માન નિધ્ધી યોજના માટેની માહીતી બાબત
     ખેડુતને સમ્માન નિધ્ધી યોજનાની માહીતી  માટે તલાટી કમ મંત્રી અથવા જે તે તાલુકા મામલતદાર ઓફિસ મા જઈ આ યોજના બાબતની માટે તેને મળવુ જોઈએ. અને જમીન નીયમો અનુસાર છે અને તમે હપ્તો ન મળ્યો હોય તો તેની જાણ મામલતદાર ને કરવી જોઈએ

પ્રધાનમંત્રી ખેડુત સમ્માન નીધી યોજનામા લાભ કઈ પ્રકારે મળશે.
   
  • ખેડુતને ૬૦૦૦ રૂપીયા ત્રણ ભાગમા મળશે. જે દરેક ભાગમા ૨૦૦૦ રુપીયા મળશે. 
 પ્રધાનમંત્રી ખેડુત સમ્માન નીધી યોજનાની યોગ્યતા
  •       આ યોજના ભારતના મુળ નિવાસીને લાભ મળવા પાત્ર છે.
  •      જે ખેડુત પાસે ૨ હેકટર કરતા ઓછી જમીન ધરાવે છે અથવા તેનાથી ઓછી જમીન ધારકને આ યોજનાનો લાભ લેવા પાત્ર ધરાવે છે.
  •     આ યોજના અંતર્ગત નાના ,સીમાંત ખેડુતોને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર ધરાવે છે. જેથી ગરીબ ખેડુતોને આ યોજનાનો લાભ મળી શકે.
  •    આ યોજનાનો લાભ લેવા માટે બેંક એકાઉંટ અનિવાર્ય છે.
  •    આ યોજના માટે આધાર કાર્ડ અનિવાર્ય છે.
  •   
પ્રધાનમંત્રી ખેડુત સમ્માન નીધી યોજના માટેના કાગળો
  •     આધાર કાર્ડ
  •   ૭/૧૨, ૮ અ ઉતારા
  •   બેક પાસબુક નકલ 
પ્રધાનમંત્રી ખેડુત સમ્માન નીધી યોજના માટે ની પ્રક્રીયા
        સૌ પ્રથમ જે તે ખાતેદારે ઉપર મુજબના કાગળો (ડોક્યુમેંટ) ભેગા કરી ગામ માટે સ્થાનીક પંચાયત ઓફિસ અથવા તાલુકા માટે મામલતદાર ઓફિસે જવુ. ગ્રામ પંચાયત ઓફિસમા તલાટી કમ મંત્રી અથવા VCE (કોમ્પ્યુટર ઓપરેટર) ને આ યોજના માટેના કાગળો આપવા અથવા મામલતદાર ઓફિસે જઈને આપવુ.