૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
દીકરી યોજના
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
ફકત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક નસબંધી ઓપરેશન કરાવેતો તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજયસરકારશ્રીની ખાસ પુરસ્કાર યોજના છે. (દિકરો ન હોય)
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
(૧) ફકત ૧ દીકરી હોય તેવા દંપતિને રૂ. ૬૦૦૦/-(NSC)
(૨) ફકત ૨ દીકરી હોય તેવા દંપતિને રૂ.૫૦૦૦/- (NSC)
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ
|
જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવાની
|
૫
|
યોજનાનો લાભ કયાંથી મળશે.
|
યોજનાનો લાભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ધ્વારા આપવામાં આવશે. (THO, MO)
|