Wednesday, July 22, 2020

ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના

ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના

           પૃસ્તાવના

                            આ યોજનામાં ગુજરાત રાજ્યની અંદર જે  વ્યક્તિઓ ફળ-શાકભાજી-ફુલપાકો--ક્રુષી નાશવંત      પેદાશોનુ રોડ સાઈડમાં હાટ બજારમા અથવા તો લારીવાળા ફેરીયાઓને વિનામુલ્યે છત્રી આપવાની આ         યોજના છે.

          કોને મળી શકે ?

  •              ફળ વેચનાર
  •              શાકભાજી વેચનાર
  •              ફુલપાકો વેચનાર
  •            ક્રુષી નાશવંત પેદાશોનુ વેેેેેેચનાર

        આ યોજનામા શુ મળવા પાત્ર બને

        આ યોજનામા વિના મુલ્યે છત્રી મળવા પાત્ર બને.

    આ ફોર્મ ક્યા ભરી શકાય 

        આ ફોર્મ પોતાની નજીકની ગ્રામ પંચાયત અથવા સાઇબર કાફેમાં ભરી શકાય છે.

        આ ફોર્મ કઈ જગ્યાએ આપવાનુ

    આ ફોર્મ જે તે જિલ્લાની બાગાયત વિભાગની ઓફિસ માં જમા કરાવવાનું .

        

Sunday, July 12, 2020

પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માટેની યોજના

                                         પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)  માટેની યોજના

 માહિતી

              આ યોજના ગુજરાત સરકાર દ્વારા ૦૯/૦૭/૨૦૨૦ ના રોજ ખુલ્લી મુકવામા આવી છે. જેમા ખેતીધારક ખેડુત ખાતેદાર આ યોજનામાં સહાય મેળવી શકાય છે.આ યોજનામાં જે ખેડુતનુ નામ ૭/૧૨ ૮મા નામ હોય અને જે ગાય ધરાવતા તેવા ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકે છે. 

કોને મળવા પાત્ર છે ?
           
          આ યોજના ગુજરાતના બધા ખેડુત  ખાતેદારને મળવા પાત્ર છે.

આ યોજના હેઠળ કેટલા રુપીયાની સહાય મળવા પાત્ર છે.

          આ યોજના અલગ-અલગ ધોરણોને આધીન મળવા પાત્ર છે.જે નીચે મુજબ છે.

      એજીઆર-૨ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના 


અનુ. જાતિ અને અનુ. જનજાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

 

એજીઆર-૩ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના 

અનુ. જનજાતિના લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

 

એજીઆર-૪ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના 

અનુ. જાતિના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

સહાય મેળવ્યા બાદ

    આ યોજના હેઠળ ન્યુન્યતમ ૩૩૦ ચો.ફુટ નું કોન્ક્રીટ અને જી.આઇ. શીટની છતનું પ્રી-ફેબ્રીકેટેડ સ્ટ્રચર પણ માન્ય ગણાશે. સ્ટ્રકચરના છતની મધ્ય (મોભ) ઉંચાઇ ૧૨ફૂટ, જયારે, જ્યારે ન્યુનતમ/લધુતમ પાયો (ફાઉન્ડેશન) જમીનથી ર ફુટ ઉંડાઇથી વધુ અને જમીનથી ન્યુનતમ ર ફુટ ઉંચાઇએ પ્લીન્થ તૈયાર કરવાની રહેશે. એક દરવાજો અને એક બારી, રાખવાની રહેશે. S.O.R. મુજબ ફાઉન્ડેશન, પ્લીન્થ અને ફ્લોરીંગ મેશનરી વર્ક. કોરૂગેટેડ ગેલ્વેનાઇઝ શીટનું છત બનાવવાનું રહેશે. લાભાર્થીના ખર્ચે RCC ધરાવતી છત કરી શકાશે 

જનાનુ ફોર્મ ક્યા ભરવાનુ
         
         આ યોજનાનુ ફોર્મ નજીકની ગ્રામ પંચાયત અથવા ઇ-ગ્રામ સેન્ટરમા આ યોજનાનુ ફોર્મ ભરી શકાય છે.તે ફોર્મ ભર્યા પછી જે-તે જિલ્લાની આત્મા પ્રોજેકટની ઓફિસમા સાત દિવસમા જમા કરાવવાની રહેશે.

આ યોજનામાં જરુરી ડોક્યુમેન્ટ :-

  •         આધાર કાર્ડ
  •         રેશન કાર્ડ
  •         બચત ખાતાની પાસબુક
  •         ૮અ ની નકલ
  •         સયુકત ખાતુ હોય તો સમંતીપત્રક

દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના

દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના


  માહિતી

              આ યોજના ગુજરાત સરકાર દ્વારા ૦૫/૦૭/૨૦૨૦ ના રોજ ખુલ્લી મુકવામા આવી છે. જેમા ખેતીધારક ખેડુત ખાતેદાર આ યોજનામાં સહાય મેળવી શકાય છે.આ યોજનામાં જે ખેડુતનુ નામ ૭/૧૨ ૮મા નામ હોય અને જે ગાય ધરાવતા તેવા ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમા ખેડુત ખાતેદારને ૯૦૦ રુપીયા દર મહિને તેના બચત ખાતામા નાખવામાં આવશે.

કોને મળવા પાત્ર છે ?
           
          આ યોજના જે ખેડુતો ગાય આધારીત  પ્રાક્રુતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે ખેડુત ખાતેદારને મળવા પાત્ર છે.

આ યોજના હેઠળ કેટલા રુપીયાની સહાય મળવા પાત્ર છે.

           આ યોજના હેઠળ એક ગાય માટે રુ ૯૦૦ પ્રતી માસ (રુ.૧૦.૮૦૦/-ની વાર્ષિક મર્યાદામા )

આ યોજનાનુ ફોર્મ ક્યા ભરવાનુ
         
         આ યોજનાનુ ફોર્મ નજીકની ગ્રામ પંચાયત અથવા ઇ-ગ્રામ સેન્ટરમા આ યોજનાનુ ફોર્મ ભરી શકાય છે.તે ફોર્મ ભર્યા પછી જે-તે જિલ્લાની આત્મા પ્રોજેકટની ઓફિસમા સાત દિવસમા જમા કરાવવાની રહેશે.

આ યોજનામાં જરુરી ડોક્યુમેન્ટ :-

  •         આધાર કાર્ડ
  •         રેશન કાર્ડ
  •         બચત ખાતાની પાસબુક
  •         ૮અ ની નકલ
  •          ટેગ નંબર

 વધુ માહીતી માટે નજીકના ઇ-ગ્રામ સેન્ટર અથવા આત્મા પ્રોજેકટનો સંપર્ક કરવો