Sunday, May 26, 2019

ખેતીવાડી યોજનાઓ

                                                               ખેતીવાડી યોજનાઓની સાહાય
  1. અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય                                                                                                                                મળવા પાત્ર સહાયનુ ધોરણ :-
    (૧) શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે, (૨) ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે; (નોંધ:- રાજ્યનાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ જિલ્લાઓનાં અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અમલી)
  2. અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-પી.વી.સી

    મળવા પાત્ર સહાયનુ ધોરણ :-                                                                                                                                                           અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન – (પી.વી.સી.) (અ) (૧૪૦ મીમી.x ૧૫૦ મી.)- ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૧૦૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) (૧૧૦ મીમી.x ૧૫૦ મી.)- ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૧૦૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) (૯૦ મીમી.x ૧૫૦ મી.)- ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ડ) (૧૪૦ મીમી.x ૨૦૦ મી.)- ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૧૪૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ઇ) (૧૧૦ મીમી.x ૨૦૦ મી.)- ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૧૪૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (એફ) (૯૦ મીમી.x ૨૦૦ મી.)- ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ. ૧૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે  
                                                   આદિવાસી વિસ્તાર બહાર વસતા અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦મી.મી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (બ) પથ્થરાળ જમીન (૯૦ મી.મી. X ૧૫૦ મી.)-ખર્ચનાં ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે, (ક)એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મી.મી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા .રૂ .૧૧૨૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે  
                                                    સામાન્ય ખેડૂતો માટે (અ) પથ્થરાળ જમીન માટે (૧૧૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ. ૧૦૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) પથ્થરાળ જમીન માટે (૯૦ મીમી.x ૧૫૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૧૧૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૪૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ડ) એલ્યુવીઅલ વિસ્તાર માટે (૯૦ મીમી.x ૨૦૦ મી.)- ખર્ચના ૭૫% અથવા રૂ ૧૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે
                                                    અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે (અ) (૧૪૦મી.મી.x ૧૫૦ મી.)- ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (બ) (૧૧૦મી.મી.x ૧૫૦ મી.)- ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૧૦૭૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે , (ક) (૯૦ મી.મી. X ૧૫૦ મી.)-ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૮૪૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે, (ડ) (૧૪૦મી.મી.x ૨૦૦ મી.)-ખરીદ કિંમતના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ઇ) (૧૧૦ મી.મી.x ૨૦૦ મી.)- ખરીદ કિંમતના ૭૫% અથવા .રૂ .૧૪૨૫૦/-બેમાંથી જે ઓછુ હોય તે , (ઈ) (૯૦ મી.મી.x ૨૦૦ મી.)- ખરીદ કિંમતના ૭૫% અથવા .રૂ .૧૧૨૫૦/- બેમાંથી જે ઓછુ હોય તે 
                                                    ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)
                                                   ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે, (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)
                                                   ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછુ હોય તે, (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર) 
                                                    રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ડાંગર પાક માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૫૦૦૦/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે, HDPE પાઇપ માટે રૂ. ૫૦/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રૂ. ૩૫/- પ્રતિ મીટર અને HDPE Laminated Woven lay flat Tubes માટે રૂ. ૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.
  3. અન્ય ઓજાર/સાધન 

                                                 આ ધટક હેઠળ ફર્ટીલાઇઝર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                                                                                                           આ ધટક હેઠળ ફર્ટીલાઇઝર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
                             આ ધટક હેઠળ ફર્ટીલાઇઝર બ્રોડકાસ્ટર, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, સ્લેશર, સ્ટબલ શેવર, મલ્ચર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન : અનુ. જાતિ / જનજાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂતો માટે : રૂ. ૬૩ હજાર અને અન્ય લાભાર્થીને રૂ. ૫૦ હજાર
  4. કમ્બાઇન્ડ હાર્વેસ્ટર 
  5. કલ્ટીવેટર   સામાન્ય ખેડૂતો માટે એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                              અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૩ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                      અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૪ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                                                                         સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : -અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે                                                                                                        


  6. ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના   
                               ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ સહાયનું ધોરણ પ્રોજેકટ બેઈઝ પ્રોસેસીંગ યુનિટમાં ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૦.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય બેન્ક એન્ડેડ મળવાપાત્ર રહેશે.  આ યોજનાનો લાભ દરેક વર્ગના ખેડૂત; ખેડૂત ગૃપ; રાજય કૃષિ યુનિવર્સિટીનો કોઈપણ ડીપ્લોમાં / સ્નાતક/ અનુસ્નાતક; બી.આર.એસ.; મહિલા ખેડૂત; સખીમંડળ (ગ્રામ્ય વિસ્તાર), ફાર્મર્સ પ્રોડ્યુસર ગૃપ; ફાર્મર્સ ઈન્ટરેસ્ટેડ ગૃપ; સહાકારી મંડળી, વ્યક્તિ દ્વારા પ્રોજેકટ બેઈઝડ પ્રોસેસીંગ યુનિટને કાર્યરત કર્યેથી સહાય મળવાપાત્ર રહેશે.
  7. ખુલ્લી પાઇપલાઇન 
    સામાન્ય ખેડૂતો માટે હેકટર દીઠ ખર્ચના ૫૦ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે વધુમાં વધુ ર હેકટર માટે 
    અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે હેકરદીઠ ખર્ચના ૭૫ % અથવા રૂા. ૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય તે. વધુમાં વધુ ર હેકટર માટે. રૂા. ૧૩૫૦૦/- ની મર્યાદામા 
    અનુસુચિત જાતીના ખેડુતો માટે હેકટર દીઠ ખરીદના ૭૫ % અથવા રૂા. ૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ર હેકટર માટે. રૂા. ૧૩૫૦૦/- ની મર્યાદામા. (૧ હેક્ટરથી ઓછી જમીન હોય તેવા ખેડૂતોને પણ ૧ હેક્ટર માટે સહાય આપવાની રહેશે.)
    "રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન કઠોળ પાક માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૫૦૦૦/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે, HDPE પાઇપ માટે રૂ. ૫૦/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રૂ. ૩૫/- પ્રતિ મીટર અને HDPE Laminated Woven lay flat Tubes માટે રૂ. ૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.
    "રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન ઘઉં પાક માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૫૦૦૦/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે, HDPE પાઇપ માટે રૂ. ૫૦/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રૂ. ૩૫/- પ્રતિ મીટર અને HDPE Laminated Woven lay flat Tubes માટે રૂ. ૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી. 
    ખરીદ કિમતના ૫૦% અથવા રુ. ૧૫૦૦૦ ની મર્યાદામાં બેમાંથી જે ઓછુ હોય તે (hdpe પાઇપ માટે રુ. ૫૦/મીટર, pvc પાઇપ માટે રુ. ૩૫/મીટર તથા hdpe લેમીનેટેડ વુવન લે ફ્લેટ પાઇપ માટે રુ. ૨૦/મીટર)
    " રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ડાંગર પાક માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૫૦૦૦/- પ્રતિ લાભાર્થી બેમાંથી જે ઓછું હોય તે, HDPE પાઇપ માટે રૂ. ૫૦/- પ્રતિ મીટર, PVC પાઇપ માટે રૂ. ૩૫/- પ્રતિ મીટર અને HDPE Laminated Woven lay flat Tubes માટે રૂ. ૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.
  8. ગ્રાઉન્ડનટ ડીગર  


        



    -એજીઆર - ૨ ફાર્મ મીકેનાઈઝેશન :- સામાન્ય વર્ગના ખેડૂતો માટે : નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
    -એજીઆર -૩ ફાર્મ મીકેનાઈઝેશન :- અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
    -એજીઆર -૪ ફાર્મ મીકેનાઈઝેશન :- અનુસૂચિત જાતિના ખેડૂતો માટે : કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
    -સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન : અનુ. જાતિ / જનજાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂતો માટે : ખર્ચના ૫૦% અથવા રૂ. ૬૩ હજાર અને અન્ય લાભાર્થીને ખર્ચના ૪૦% અથવા રૂ. ૫૦ હજાર
    જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૫૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૬૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ   
    1. ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૨૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૨૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે

      સામાન્ય ખેડૂતો માટે પાવર ઓપરેટેડ ચાફ કટર : એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                                                        અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે પાવર ઓપરેટેડ ચાફ કટર : એજીઆર – ૩ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                        અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે પાવર ઓપરેટેડ ચાફ કટર: એજીઆર – ૪ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  9. ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) 

    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે                                                                              
    અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે પાવર ઓપરેટેડ ચાફ કટર : એજીઆર – ૩ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                          અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે પાવર ઓપરેટેડ ચાફ કટર : એજીઆર – ૪ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                     
    સામાન્ય ખેડૂતો માટે પાવર ઓપરેટેડ ચાફ કટર માટે: એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  10. ટ્રેકટર                                                                                                                                      
    ૧. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે, ૨. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે
  11. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર                                                                                                              
    જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  12. તાડપત્રી                                                                                                                                       
    સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ                                                                                                          અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
  13. પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)                                                                                           
    સામાન્ય ખેડૂતો માટે અ. ૪ હારના સેલ્ફ પ્રોપેલ્ડ રાઈસ ટ્રાંસપ્લાંટર માટે નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૮૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૬૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અને બ. ૪ થી વધુ અને ૧૬ હારના સેલ્ફ પ્રોપેલ્ડ રાઈસ ટ્રાંસપ્લાંટર માટે નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોઈ તે.                                                      સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૯૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૭૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે
  14. પમ્પ સેટ્સ                                                                                                                              
    (૧) ઓઇલ એન્જીન અનુસુચિત જાતીના ખેડુતો માટે (અ) ૩ થી ૩.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૮૭૦૦/- બે માંથી જે ઓછું હોય તે (બ) ૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે (ક) ૭.૫ થી ૮ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૩૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે (ડ) ૧૦ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૩૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે. (૨) ઇલેક્ટ્રીક મોટર/ પમ્પસેટ અનુસુચિત જાતીના ખેડુતો માટે (અ) ૩ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૮૬૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) ૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૯૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) ૭.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૧૨૯૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે. (૩) સબમર્સીબલ પમ્પસેટ અનુસુચિત જાતીના ખેડુતો માટે (અ) ૩ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૫૭૫૦/- બે માંથી જે ઓછું હોય તે (બ) ૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૨૨૩૫૦/- બે માંથી જે ઓછું હોય તે (ક) ૭.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૨૭૯૭૫/- બે માંથી જે ઓછું હોય તે (ડ) ૧૦ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૩૩૫૨૫/- બે માંથી જે ઓછું હોય તે.                                                                                                                       (૧) ઓઇલ એન્‍જીન અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) ૩ થી ૩.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ થી ૮ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૮૭૫/- બે માંથી જે ઓછુ હોય તે (ર) ઇલેકટ્રીક મોટર અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૮૬૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) ૫ હો.પા ખર્ચના ૭૫% અથવા રૂ.૯૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) ૭.૫ હો.પા..ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૯૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (3) સબમર્સીબલ પમ્પસેટ અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૫૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૨૩૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૭૯૭૫/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૩૩૫૨૫/- બે માંથી જે ઓછુ હોય તે                                                                                                                 (૧) ઓઇલ એન્‍જીન આદીજાતી વિસ્‍તાર બહાર વસતા અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) ૩ થી ૩.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ થી ૮ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૮૭૫/- બે માંથી જે ઓછુ હોય તે (ર) ઇલેકટ્રીક મોટર આદીજાતી વિસ્‍તાર બહાર વસતા અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૮૬૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) ૫ હો.પા ખર્ચના ૭૫% અથવા રૂ.૯૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) ૭.૫ હો.પા..ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૯૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (3) સબમર્સીબલ પમ્પસેટ આદીજાતી વિસ્‍તાર બહાર વસતા અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે (અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૫૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૨૩૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૭૯૭૫/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૩૩૫૨૫/- બે માંથી જે ઓછુ હોય તે                                                                                                                    (૧) ઓઇલ એન્‍જીન સામાન્ય ખેડૂતો માટે (અ) ૩ થી ૩.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ થી ૮ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૮૭૫/- બે માંથી જે ઓછુ હોય તે (ર) ઇલેકટ્રીક મોટર સામાન્ય ખેડૂતો માટે (અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૮૬૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (બ) ૫ હો.પા ખર્ચના ૭૫% અથવા રૂ.૯૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) ૭.૫ હો.પા..ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૯૦૦/- બે માંથી જે ઓછુ હોય તે (3) સબમર્સીબલ પમ્પસેટ સામાન્ય ખેડૂતો માટે (અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૫૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૨૩૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૭૯૭૫/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૩૩૫૨૫/- બે માંથી જે ઓછુ હોય તે                                                                                       
  15. પ્લાઉ (તમામ પ્રકારના )                                                                                                          
    આ ધટક હેઠળ એમ.બી પ્લાઉ, ચીઝલ પ્લાઉ, ડિસ્ક પ્લાઉ, મીકેનીકલ રીવર્સીબલ એમ.બી પ્લાઉ, હાઇડ્રોલીક રીવર્સીબલ એમ.બી પ્લાઉ સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. એમ.બી.પ્લાઉ:-નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. તેમજ અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૧૬ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે. એમ.બી. પ્લાઉ(મીકેનિકલ રીવર્સિબલ)/ ડીસ્ક પ્લાઉ :-નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૨૪ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે. હાઇડ્રોલીક રીવર્સીબલ એમ.બી. પ્લાઉ:- નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૨૮ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે. ચીજલ પ્લાઉ/રોટરી પ્લાઉ:-નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૧૬ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે.                                                    આ ધટક હેઠળ એમ.બી પ્લાઉ, ચીઝલ પ્લાઉ, ડિસ્ક પ્લાઉ, મીકેનીકલ રીવર્સીબલ એમ.બી પ્લાઉ, હાઇડ્રોલીક રીવર્સીબલ એમ.બી પ્લાઉ સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. એમ.બી.પ્લાઉ:-કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. એમ.બી. પ્લાઉ(મીકેનિકલ રીવર્સિબલ)/ ડીસ્ક પ્લાઉ:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. હાઇડ્રોલીક રીવર્સીબલ એમ.બી. પ્લાઉ:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. ચીજલ પ્લાઉ/ રોટરી પ્લાઉ:-કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                                                                                   આ ધટક હેઠળ એમ.બી પ્લાઉ, ચીઝલ પ્લાઉ, ડિસ્ક પ્લાઉ, મીકેનીકલ રીવર્સીબલ એમ.બી પ્લાઉ, હાઇડ્રોલીક રીવર્સીબલ એમ.બી પ્લાઉ સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. એમ.બી.પ્લાઉ:-કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. એમ.બી. પ્લાઉ(મીકેનિકલ રીવર્સિબલ)/ ડીસ્ક પ્લાઉ:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. હાઇડ્રોલીક રીવર્સીબલ એમ.બી. પ્લાઉ:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. ચીજલ પ્લાઉ/ રોટરી પ્લાઉ:-કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  16.  પ્લાન્ટર (અન્ય પ્રકારના )                                                                                                       
    આ ધટક હેઠળ ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર પ્લાંટર, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર પ્લાંટર મલ્ટી ક્રોપ પ્લાંટર, રે ઇઝ્ડ બેડ પ્લાંટર, રીઝ એંડ ફરો પ્લાંટર, સુગરકેન પ્લાંટર, ન્યુમેટીક પ્લાંટર સુગરકેન કટર/ સ્ટ્રીપર પ્લાંટર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે                    આ ધટક હેઠળ ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર પ્લાંટર, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર પ્લાંટર મલ્ટી ક્રોપ પ્લાંટર, રે ઇઝ્ડ બેડ પ્લાંટર, રીઝ એંડ ફરો પ્લાંટર, સુગરકેન પ્લાંટર, ન્યુમેટીક પ્લાંટર સુગરકેન કટર/ સ્ટ્રીપર પ્લાંટર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ:- કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૧૬ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે.                                                                                                                                 આ ધટક હેઠળ ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર પ્લાંટર, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર પ્લાંટર મલ્ટી ક્રોપ પ્લાંટર, રે ઇઝ્ડ બેડ પ્લાંટર, રીઝ એંડ ફરો પ્લાંટર, સુગરકેન પ્લાંટર, ન્યુમેટીક પ્લાંટર સુગરકેન કટર/ સ્ટ્રીપર પ્લાંટર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                   આ ધટક હેઠળ ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર પ્લાંટર, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર પ્લાંટર મલ્ટી ક્રોપ પ્લાંટર, રે ઇઝ્ડ બેડ પ્લાંટર, રીઝ એંડ ફરો પ્લાંટર, સુગરકેન પ્લાંટર, ન્યુમેટીક પ્લાંટર સુગરકેન કટર/ સ્ટ્રીપર પ્લાંટર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  17. પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત                                                                                       
    (૧) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૮ થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/- (૨) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/- (૩) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/-                                                                                                                રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                           પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                 રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                             પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (૧૬ લિટર કે તેથી ઓછી કેપેસીટી) પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. ૩૮૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ. પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (૧૬ લિટરથી વધુ) પર સાધનની કિંમતના ૪૦% અથવા રૂ. ૮૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. ૧૦૦૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                           ૫૦ % અથવા રુ. ૩૦૦૦ ની મર્યાદામાં જે ઓછુ હોય તે
  18. પાવર ટીલર                                                                                                                         
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૭૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૬૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે સામાન્ય ખેડૂતો માટે ૮ બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર માટે નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૪૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે, અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૩૬ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. -૮ બ્રેક હોર્સ પાવરથી ઉપરના પાવર ટીલર માટે નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે, અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૪૮ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
  19. પાવર થ્રેસર                                                                                                                             
    સામાન્ય ખેડૂતો માટે એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                 તમાકુ પાક ઉગાડતા ખેડૂતો માટે ખેડૂતોને તમાકુ પાકને બદલે અન્ય પાક વાવવા માટે પ્રોત્સાહીત કરવા માટે ટ્રેકટર સંચાલીત ઓજાર પર સામાન્ય ખેડૂતો માટે ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. તથા ST/SC/નાના/સિમાંત/મહીલા ખેડુતો માટે ૧૦% વધુ ૬૩૦૦૦/-ની મર્યાદામાં                                                                                                            રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૮૦,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                                                                              રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટે *જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૮૦,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧,૦૦,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                                                                      સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે
  20. પોટેટો ડીગર                                                                                                                              
    અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૩ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                                  સામાન્ય ખેડૂતો માટે એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  21. પોટેટો પ્લાન્ટર                                                                                                                           
    સામાન્ય ખેડૂતો માટે એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                   સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે
  22. પોસ્ટ હાર્વેસ્ટના સાધનો                                                                                                      
    આ ધટક હેઠળ સીડ ક્લીનર કમ ગ્રેડર, સીડ ક્લીનર, ડેકોટીકેટર, મીની રાઇસ મીલ, દાલ મીલ, મીની પલ્સ મીલ, ગ્રેવીટે સેપરેટર, ડીહસ્કર સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ %
  23. પોસ્ટ હોલ ડીગર                                                                                                                   
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે  અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે અ. સેલ્ફ પ્રોપેલ્ડ પોસ્ટ હોલ ડીગર- કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. બ. ટ્રેકટર ઓપરેટેડ  પોસ્ટ હોલ ડીગર: - કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                        સામાન્ય ખેડૂતો માટે અ. સેલ્ફ પ્રોપેલ્ડ પોસ્ટ હોલ ડીગર: -નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે બ. ટ્રેકટર ઓપરેટેડ પોસ્ટ હોલ ડીગર: - નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  24. બ્રસ કટર                                                                                                                               
    અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે સેલ્ફ પ્રોપેલ્ડ બ્રશ કટર: એજીઆર – ૪ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                             સામાન્ય ખેડૂતો માટે સેલ્ફ પ્રોપેલ્ડ બ્રશ કટર: એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૬૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.
  25. બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))                                                    
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે
  26. રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર                                                                                                  
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુ. જાતિ / જનજાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂતો માટે રૂ. ૪૪ હજાર અને અન્ય લાભાર્થીને રૂ. ૩૫ હજાર
  27. રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)                                                                                           
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે
  28. રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)                                                
    એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨૮ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                           
  29. રોટાવેટર                                                                                                                                  
    સામાન્ય ખેડૂતો માટે એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨૮ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                 રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૫,૮૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૬ ફુટ)/રૂ.૩૮,૧૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૭ ફુટ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૪૪,૮૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૬ ફુટ)/રૂ.૪૭,૬૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૭ ફુટ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                                                      રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૫,૮૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૬ ફુટ)/રૂ.૩૮,૧૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૭ ફુટ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૪૪,૮૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૬ ફુટ)/રૂ.૪૭,૬૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ ૭ ફુટ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                                                   રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૮૧૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૪૭૬૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ           સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે
  30. લેન્ડ લેવલર                                                                                                                         
    સામાન્ય ખેડૂતો માટે એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૬૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.                                                       
    અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૪ એફએમ હેઠળ :કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે                                                                                                             
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૩ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  31. લેસર લેન્ડ લેવલર                                                                                                           
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે                                                                                                                                      -અન્ય ખેડૂત માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૪ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                                            રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧,૬૦,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૨,૦૦,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                                                                     રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧,૬૦,૦૦૦/- /- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                                                                       સામાન્ય ખેડૂતો માટે એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                       અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૩ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
  32. વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )                                                               
    આ ધટક હેઠળ ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઓટોમેટીક સીડ ડ્રીલ ઝીરો સીડ ડ્રીલ સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે: ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે                   સીડ ડ્રીલ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૨,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૨૦ થી ૩૫ BHP સુધીના)/ રૂ.૧૬,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૫,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૨૦ થી ૩૫ BHP સુધીના) રૂ.૨૦,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                                                               સીડ ડ્રીલ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ડાંગર પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૨,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૨૦ થી ૩૫ BHP સુધીના) / રૂ.૧૬,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૫,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૨૦ થી ૩૫ BHP સુધીના) રૂ.૨૦,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ)બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ                                                                                                                                   સીડ ડ્રીલ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે * જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૬,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૨૦,૦૦૦/- (ટ્રેક્ટર સંચાલિત ૩૫ BHP થી વધુ) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ          આ ધટક હેઠળ ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઓટોમેટીક સીડ ડ્રીલ ઝીરો સીડ ડ્રીલ સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ:- કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૧૬ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે.                                                                                                                  આ ધટક હેઠળ ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઓટોમેટીક સીડ ડ્રીલ ઝીરો સીડ ડ્રીલ સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે                                                                   આ ધટક હેઠળ ઓટોમેટીક સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઝીરો ટીલ સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઓટોમેટીક સીડ ડ્રીલ ઝીરો સીડ ડ્રીલ સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
  33. વિનોવીંગ ફેન                                                                                                                    
    -એજીઆર -૪ ફાર્મ મીકેનાઈઝેશન :- અનુસૂચિત જાતિના ખેડૂતો માટે : કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                                   -એજીઆર - ૨ ફાર્મ મીકેનાઈઝેશન :- સામાન્ય વર્ગના ખેડૂતો માટે : નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. 3 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૨૪૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.                 -એજીઆર -૩ ફાર્મ મીકેનાઈઝેશન :- અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                            -સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન : અનુ. જાતિ / જનજાતિ; નાના / સિમાંત; મહિલા ખેડૂતો માટે : રૂ. ૧૦ હજાર અને અન્ય લાભાર્થીને રૂ. ૮ હજાર
  34. શ્રેડર/ મોબાઇલ શ્રેડર                                                                                               
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે
  35. સ્ટોરેજ યુનિટ                                                                                                                   
    NFSM- Nutri Cereal:- ખર્ચનાં ૫૦ % અથવા રૂ.૧,૫૦,૦૦૦/- પ્રતિ યુનિટની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે. (૯ મીટર (લાંબુ) X ૬ મીટર (પહોળુ)) સાઇઝનાં યુનિટ માટે ભારત સરકારશ્રીની MIDH ની ગાઈડલાઇન મુજબ અમલીકરણ કરવાનું રહેશે.                                                                   RKVY- Storage Unit:- ખર્ચનાં ૫૦ % અથવા રૂ.૨,૦૦,૦૦૦/- પ્રતિ યુનિટની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે. (૯ મીટર (લાંબુ) X ૬ મીટર (પહોળુ)) સાઇઝનાં યુનિટ માટે ભારત સરકારશ્રીની MIDH ની ગાઈડલાઇન (પ્રોઝેક્ટ બેજ) મુજબ અમલીકરણ કરવાનું રહેશે. .  
  36. સબસોઈલર                                                                                                                     
    સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૬૩૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે -અન્ય ખેડૂત માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૫૦૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે     અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૪ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                               અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે એજીઆર – ૩ એફએમ હેઠળ : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                                             સામાન્ય ખેડૂતો માટે એજીઆર – ૨ એફએમ હેઠળ:- નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                  જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૫૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૬૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
  37. હેન્ડ ટૂલ્સ કિટ                                                                                                                              
    -એજીઆર- ૨ : અનુસૂચિત જાતિ;જન જાતિ સિવાયનાં નાના-સિમાંત ખેડૂતને પ્રતિ હેન્ડ ટુલ્સ કીટમાં ખર્ચનાં ૭૫% અથવા રૂ। ૪૫૦૦/- ની મર્યાદામાં બેમાં થી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ઓજારો:- સાદી કોદાળી નંગ-૧; પાવડો નંગ-૨, પંજેઠી નંગ -૧; ત્રિકમ નંગ-૧, એક હાર હાથ ઓરણી નંગ-૧; નિંદણ પાવડી નંગ-૨, સીડ બોક્ષ / હોપર સાથેનું ડીબલર નંગ -૧                                    
    - એજીઆર- ૩ :અનુસૂચિત જનજાતિના ખેડૂતને પ્રતિ હેન્ડ ટુલ્સ કીટમાં ખર્ચનાં ૭૫% અથવા રૂ। ૪૫૦૦/- ની મર્યાદામાં બેમાં થી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ઓજારો:- સાદી કોદાળી નંગ-૧; પાવડો નંગ-૨, પંજેઠી નંગ -૧; ત્રિકમ નંગ-૧, એક હાર હાથ ઓરણી નંગ-૧; નિંદણ પાવડી નંગ-૨, સીડ બોક્ષ / હોપર સાથેનું ડીબલર નંગ -૧                                                                     -એજીઆર- ૪ : અનુસૂચિત જાતિના ખેડૂતને પ્રતિ હેન્ડ ટુલ્સ કીટમાં ખર્ચનાં ૭૫% અથવા રૂ। ૪૫૦૦/- ની મર્યાદામાં બેમાં થી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ઓજારો:- સાદી કોદાળી નંગ-૧; પાવડો નંગ-૨, પંજેઠી નંગ -૧; ત્રિકમ નંગ-૧, એક હાર હાથ ઓરણી નંગ-૧; નિંદણ પાવડી નંગ-૨, સીડ બોક્ષ / હોપર સાથેનું ડીબલર નંગ -૧
  38. હેરો (તમામ પ્રકારના )                                                                                                                      આ ધટક હેઠળ ડીસ્ક હેરો, રોટરી ડીસ્ક હેરો, હેરો(રાપ), બ્લેડ હેરો સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : -અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના - સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે - અન્ય ખેડૂતો માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ.૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે                                                                                                                                      આ ધટક હેઠળ ડીસ્ક હેરો, રોટરી ડીસ્ક હેરો, હેરો(રાપ), બ્લેડ હેરો સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. બ્લેડ હેરો:- નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ:- કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૮ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે. ડીસ્ક હેરો:- નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ:- કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૧૬ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે. રોટરી ડીસ્ક હેરો:- નાના/સિમાંત, મહિલા ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ‌:- કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂત લાભાર્થી માટે સહાયનું ધોરણ:- કુલ ખર્ચના ૪૦% અથવા રૂ. ૨૮ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે.                                       આ ધટક હેઠળ ડીસ્ક હેરો, રોટરી ડીસ્ક હેરો, હેરો(રાપ), બ્લેડ હેરો સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. બ્લેડ હેરો કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. ડીસ્ક હેરો કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. રોટરી ડીસ્ક હેરો કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.                                                                             આ ધટક હેઠળ ડીસ્ક હેરો, રોટરી ડીસ્ક હેરો, હેરો(રાપ), બ્લેડ હેરો સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. બ્લેડ હેરો કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૧૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. ડીસ્ક હેરો કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. રોટરી ડીસ્ક હેરો કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે
  39. ખુલ્લી પાઇપલાઇન                                                                                                                       સામાન્ય ખેડૂતો માટે હેકટર દીઠ ખર્ચના ૫૦ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે વધુમાં વધુ ર હેકટર માટે                                                                                                                       અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે હેકરદીઠ ખર્ચના ૭૫ % અથવા રૂા. ૬૭૫૦/- બે માંથી જે ઓછું હોય તે. વધુમાં વધુ ર હેકટર માટે. રૂા. ૧૩૫૦૦/- ની મર્યાદામા