આયુશ્માન ભારત યોજના
મોદી સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના(ABY) શરુ કરવામા આવી છે .ABY ને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY) પણ કહેવામા આવે છે. આ વાસ્તવમા દેશના ગરીબ લોકો માટે હેલ્થ ઇંશોયરંસ સ્કીમ છે.PMJAY હેઠળ વર્ષમા દેશમા ૧૦ કરોડ પરિવારોને વર્ષમા ૫ લાખનો સ્વાસ્થય વિમો મળશે.
કેવી રીતે ખબર પડશે કે તમારુ નામ છે કે નથી ?
વર્ષ ૨૦૧૧ ની જણગણના માં ગરીબી રેખા નીચેના લોકોને આમા સમાવેશ કરવામાં આવશે. આ યોજનામા તમારુ નામ છે કે નથી તે જોવા માટે તમારે mera.pmjay.gov.in ઉપર જોઈ શકાય છે.અથવા તો તમે ૧૪૫૫૫ ઉપર ફોન કરી તમે તમારુ નામ અને આયોજના હેઠળ જોડાયેલ હોસ્પીટલ તથા તમ્ને આ યોજનામા લાભ મળશે કે નહીં તે જાણી શકાય છે.
હોસ્પીટલમા લાભ કઈ રીતે મળશે.
દર્દીને હોસ્પીટલમા દાખલ થયા પછી વીમાના દસ્તાવેજ આપવા પડશે.તેના આધાર ઉપરથી તેના ઇલાજ નો ખર્ચની જાણકારી વીમા કંપનીને આપવામા આવશે અને વિમાધારક વ્યકતીના દસ્તાવેજની ચકાસણી થયા પછી વીમા કંપની તેને પૈસા આપશે.આ યોજના હેઠળ વીમા ધારક વ્યક્તી સરાકારી દાવાખાને જ નહી પરતુ બીજા દવાખાનામા પણ ઈલાજ કરાવી શકે છે.
કઈ બીમારી નુ ઇલાજ શક્ય છે?
આ યોઅજના હેઠળ મેટરનલ હેલ્થ અને ડિલીવરી યોજના,નવજાત બચ્ચો કે સ્વાસ્થા,કિશોર સ્વાસ્થય સુવિધા,ક્ર્રોન્ટ્રાસેપ્ટીવ સુવિધા અને સંક્રામક,ગૈર સંક્રામક રોગોની સારવારા ની સુવીધા, આંખ,નાક,કાન અને ગળાથી સંબધીત બીમારીનો ઇલાજ હોગા.બુજુર્ગ નો પણ ઇલાજ કરાવી શકાય છે
આયુસ્માન ભારત યોજના માટેના જરૂરી દસ્તાવેજ
૧જન્મ તારીખ નો દાખલો ૨ રેશન કાર્ડ
૩ આધાર કાર્ડ
૪ ચુટણી કાર્ડ
આયુશ્માન ભારત યોજના ના માટે કાર્ડ ક્યાં બનાવવા
નજીક ના PHC સેંટર .CSC સેંટર અને ઇ ગ્રામ સેંટર ખાતે આયુશ્માન ભારત યોજનાના કાર્ડ બનાવી શકાય છે.
વહાલા ભાઈઓ આયુષ્માન ભારત લાભાર્થી સુચી ૨૦૧૯ ની જાણકારી કેવી લાગી. ઓફિસને લગતી કોઈ પ્રશ્ર પુછવા માંગતા હોય તો તમે અમારી કમેંત બોક્સ માં લખો. તમે આમરી ફેસબુક પેજને લાઈક અને શેયર કઈ શકો છો. જેથી તમે પ્રધાન મંત્રી યોઅજનાઓ સ્સથે તમે અપડેત રહી શકો.